Pradhanmantri Vidhya Laxmi Yojana : પ્રધાનમંત્રી વિધ્યા લક્ષ્મી યોજના | સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણ માટે 6.5 લાખ રૂપિયાની લોન આપશે, તાત્કાલિક અરજી કરો
ભારત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે Pradhanmantri Vidhya Laxmi Yojana દ્વારા વિદ્યાર્થીઓ ને 6.5 લાખ સુધીની લોન આપે છે. ભારત સરકાર દ્વારા શીક્ષિત અને વિકાસશીલ સમાજની સ્થાપના કરવા માટે આ યોજના શરૂ કરેલ છે. પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાને લાગુ કરવા માટે ગણી બેંકો યોજના સંબંધિત લોનની…