PM Ujjwala Yojana 2.0 | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મળશે મફતમાં LPG સિલિન્ડર
PM Ujjwala Yojana 2.0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના ગરીબ વર્ગની તમામ મહિલાઓને મફત માં LPG ગેસ કનેક્શન સિલિન્ડર સાથે આપવામાં આવે છે અલગ અલગ રાજ્યમાં આ યોજના હેઠળ રાજ્ય સરકારો…