PM Matru Vandana Yojana 2024 (PMMVY): ગર્ભવતી મહિલાઓને રૂપિયા 6000 નો ફાયદો – મેળવો અરજી કરવા માટે સંપૂર્ણ જાણકારી
ભારત સરકારે મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 (PMMVY) શરૂ કરેલ છે. જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં ગર્ભવતી મહિલાઓને સમર્થન આપવાનો છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને અમુક હપ્તામાં રૂપિયા ૧૧000 ની આર્થિક સહાય મળે છે. આ યોજનાનો લાભ દેશભરની તમામ…