PM KISAN SANMAN NIDHI YOJANA: દેશભરના કરોડો ખેડૂતો માટે મોટી ખુશખબરી | PM નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો 17 મો હપ્તો
પી.એમ. કિસાન યોજના 17 મો હપ્તો દેશભરના કરોડ ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં આયોજન કરેલા કિસાન સમ્માન સમ્મેલનમાં પી.એમ. કિસાન સન્માન નિધી યોજનાના 17 માં હાફતાને આપી દીધો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ દેશને 9,00,00,000 ખેડૂતો માટે ખાતામાં ટોટલ ₹20,000 ડીબીટીથી ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા છે. PM કિસાન સન્માન નિધી યોજનાની 17 મો હપ્તો 18 June આપી ને સાંજે 7:00 વાગે પી.એમ. નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં હાજર રહ્યા. પી.એમ. કિશાન સન્માન નિધી યોજનાના 16 મો હપ્તો, તા. 28 ફેબ્રુઆરી અપાઈ ગયો હતો. એ પછી દેશભરના કરોડ ખેડૂતો પી.એમ. કિસાન સન્માન નિધી યોજનાના 17 મા હપ્તાનો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એમની રાહ જોવાનું હવે પૂરું થઈ ગયું છે
આવી રીતે જાણો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી?
જો તમને જાણવા માગો છો પી.એમ. કિસાન સમ્માન યોજનાના 17 મા હપ્તાના રૂપિયા ટ્રાંસફર થયા છે. તો આપ બહુ સરળતાથી જાણી શકો છો. 17 મો હપ્તો બેંક માં જમા થયા પછી તમારા મોબાઇલ નંબર પર મેસેજ આવ્યો હશે.
મિની સ્ટેટમેંટ
જો તમારા મોબાઇલ નંબર પર મેસેજ નથી આવ્યો તો આ પરિસ્થિતિમાં તમે તમારા નજીકના એટીએમની મુલાકાત લઈ આપના એટીએમ મશીન મા મિની સ્ટેટમેંટ નિકાળીને તેમાં જાણી શકો છો કે ખાતામાં 17 મા હપ્તાના પૈસા ટ્રાન્સફર થયા છે કે નહીં?
પાસબુક એંટ્રી
તમારા ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધી યોજનાનો 17 મો હપ્તો આવ્યો છે કે નઈ એ જાણવા માટે તમે બેંકમાં જઈને તમારી પાસબુકમાં એન્ટ્રી કરાવી પડશે. પાસબુક એન્ટ્રી કરાવી ને તમે જાણી શકો છો કે 17 મો હપ્તો આવ્યો છે કે નઈ.
જો તમારા ખાતામાં હપ્તાના રૂપિયા નથી આવ્યા તો આ પરિસ્થિતિમાં તમારે હેરાન કે પરેશાન થવાની જરૂર નથી. તમે પી.એમ. કિસાન સન્માન નિધી યોજનાની વેબસાઇટ PM-Kisan Samman Nidhi (pmkisan.gov.in) પર વિઝિટ કરીને સંપર્ક કરી શકો છો.