PM Scholarship Yojana | વિદ્યાર્થીઓને મળશે ₹20,000 શિષ્યવૃત્તિ. અહીંથી ફોર્મ ભરો
PM scholarship Yojana 2024: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના હેઠળ દેશના ગરીબ અને નિમ્ન વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવા માટે ₹20,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.જેના માધ્યમથી તે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે અને અભ્યાસ સંબંધિત ખર્ચો પર પૂરો કરી શકશે.
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 ની ઓનલાઇન નોધણી ચાલુ થઈ ગઈ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. આજે આપણે આ પોસ્ટમાં પીએમ શિષ્યવૃત્તિ યોજના સાથે જોડાયેલી તમામ માહિતી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો અમારી સાથે જોડાયેલા રહો અને પોસ્ટ ને ધ્યાનપૂર્વક વાંચો.
PM scholarship Yojana 2024: જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
PM scholarship Yojana 2024: જો તમે પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે એક પ્રવેશ પરીક્ષા આપવી પડશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આ મહત્ત્વની પરીક્ષાનું આયોજન કરે છે. તો તમે આવનારી પ્રવેશ પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ.
11 જુલાઈ 2014 થી અરજીઓ સ્વીકારવામાં આવશે. યાદ રાખો અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગષ્ટ 2024 છે. તો તેને ચૂકી ન જવાય.
અંતિમ તારીખ પહેલા સત્તાવાર વેબસાઇટ https://yet.nta.ac.in/ ની મુલાકાત લો.અને અરજી કરો.
29 સપ્ટેમ્બર, 2024 ના રોજ તમારી પ્રવેશ પરીક્ષા થશે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય લાયક ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપવાનું આયોજન કરે છે. આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને પરીક્ષાનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પીએમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કોને મળશે?
આજની આ માહિતી ખાસ કરીને કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. આપણે જાણીએ છીએ કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક ફી ભરવા માટે મજબૂર કરવામાં આવે છે. પરંતુ સરકાર તરફથી.આવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેઓ સરળતાથી સમયસર પોતાની ફી ભરી શકે.
આ માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો ઉપયોગ પોતાની વાર્ષિક કોલેજ ફી માટે કરી શકે છે. પીએમ શિષ્યવૃત્તિ યોજના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નથી માત્ર કેટલાક ઉમેદવારોને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આ શિષ્યવૃત્તિ ખાસ કરી ને.અન્ય પછાત વર્ગો (OBC) અનુસૂચિત જાતિઓ (SC), અનુસૂચિત જનજાતિઓ(ST) અને દિવ્યાંગ (PWD) વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
PM Scholarship Yojana 2024 માં અરજી કરવા માટે યોગ્ય લયકાત હોવી જરૂરી છે. હવે આપણે પીએમ શિષ્યવૃત્તિ યોજનાની લાયકાત માટેના નિયમો વિશે જાણીશું
PM Scholarship Yojana Online Registration 2024 માટે યોગ્ય લયકાત
નાગરિકતા: અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
શ્રેણી: અરજદાર OBC, SC, ST, DNT અથવા PWD શ્રેણીનો હોવો જોઈએ
શૈક્ષણિક લાયકાત: વિદ્યાર્થી પોતાના પાછલા શૈક્ષણિક વર્ષમાં.60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
આવક: માતાપિતાનીઅથવા વાલીની સંયુક્ત આવક.2.5 લાખ થી વધુ ન હોવી જોઈએ.
સરકારી નોકરી: પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં સામેલ ન હોવો જોઇએ.
માન્ય સંસ્થા: અરજદાર એ કોઇપણ સરકાર માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોવા જોઇએ.
પીએમ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી ડોક્યુમેંટને યાદી નીચે પ્રમાણે છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- મતદાર કાર્ડ
- પાછલા વર્ષની માર્કશીટ
- મોબાઇલ નંબર, ઈમેલ આઈડી
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જાતિ નું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- અન્ય વધારાના ડોક્યુમેન્ટ
જ્યારે તમે પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરો છો ત્યારે ખાતરી કરો કે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હાજર છે. તેના વગર તમે અરજી નહીં કરી શકો.
PM Scholarship Yojana 2024 માટે અરજી કેવી રીતે કરવી?
હવે અમે તમને જણાવીશું કે PM Scholarship Yojana માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય? તે માટેની જરૂરી સૂચનાઓ નીચે પ્રમાણે છે.
- પીએમ શિષ્યવૃત્તિ યોજનાને.સત્તાવાર વેબસાઇટની મુલાકાત.અને.પર ક્લિક New Candidate Register Here કરો.
- તમારું નામ, શ્રેણી, ઈમેલ એડ્રેસ, મોબાઇલ નંબર જન્મ તારીખ, પાસપોર્ટ.અને અન્ય જરૂરી વિગતો ભરો અને OTP દ્વારા રજિસ્ટર કરો
- પીએમ. યોજનાની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરો.
- તમારી શૈક્ષણિક લાયકાત વિશે.વિગતો ભરો અને તમારા પરીક્ષા કેન્દ્ર.તેને પસંદ કરો.ત્યારબાદ અરજી ફોર્મ કરો.
- તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, આવક નો દાખલો, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે તમારી.અરજી સબમિટ કરો.અને તેની કોપી સેવ કરો.
આ રીતે તમે આ વિગતવાર પ્રક્રિયા અનુસરીને પીએમ શિષ્યવૃત્તિ યોજના ઓનલાઇન નોંધણી કરી શકો છો. અને એમના શિક્ષણ માટે આપવામાં આવતી નાણાકીય સહાયનો લાભ લઈ શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિન્ક : અહી ક્લિક કરો